હમણાં જાહેર થયેલ SBI Clerk તેમજ 2025માં આવનારી તમામ બેંક પરીક્ષાની તૈયારી માટે શરૂ થતી નવી બેચનો પ્રથમ ડેમો લેક્ચર આવતીકાલે સવારે 9.00 વાગે ભેંસ કી પાઠશાલા યુટયુબ ચેનલ પર લાઈવ લેવાશે.
https://youtube.com/live/j84fZ8sbgbI
નવી બેચ, કોર્ષની વિગત અને આવનારી બેંક પરીક્ષા વિશે તમામ વિગત આ લેક્ચરમાં આપીશ.
લેક્ચર જરૂર જોશો. મિત્રમંડળમાં પણ શેર કરજો.
બકુલ પટેલ, ભેંસ કી પાઠશાલા
===================
ઓફલાઈનમાં ડેમો માટે આવનાર વિદ્યાર્થીએ સવારે 8.45 સુધીમાં ક્લાસે પહોંચી જવું.
ક્લાસનું લોકેશન : https://maps.app.goo.gl/FhN1azYFfdtXhvr98