🦆સૌરાષ્ટ્રમાં 'ખડમોર' પક્ષીની સેટેલાઈટ ટેલિમેટ્રી
🌿વન વિભાગ દ્રવારા પ્રથમવાર પક્ષીઓ પર પટીટી ટેગ લગાડાઇ
🌿ટેગીંગથી ખડમોરના સ્થાળાંતર વસવાટ વ્યાપ સહિતની માહિતી મળશે
🌿ખડમોર સૌથી નાનું અને માત્ર ભારતીય ઉપખંડમાં જ જોવા મળતું પક્ષી છે
🌿હાલમાં તેની કુલ વસ્તી ૭૦૦ થી પણ ઓછી હોવાનો અંદાજ છે.
🌿જૂનાગઢ તા. વન વિભાગ દ્રવારા પ્રથમવાર પક્ષીઓ પર પીટીટી ટેગ લગાડવામાં આવી છે. બસ્ટાર્ડ કુળના ખડમોર પક્ષી પર આ ટેગ લગાડવામાં આવી છે. આ ટેગિંગ ની મદદથી ખડમોરનાં સ્થળાંતર,વસવાટ સ્થાનની પસંદગી,પક્ષિનો વ્યાપ વિસ્તાર વગેરે જેવી બાબતો ની માહિતી સરળતાથી મળી શકશે. ખડમોર સૌથી નાનું અને માત્ર ભારતીય ઉપખંડમાં જ જોવા મળતું પક્ષી છે. અને હાલમાં તેની કુલ વસ્તી ૭૦૦ થી પણ ઓછી હોવાનો અંદાજ છે.
🌿ગુજરાત રાજ્યમાં બસ્ટાર્ડ કુળના કુલ ત્રણ પ્રકારના પક્ષીઓ – ઘોરાડ (ગ્રેટ ઇંડિયન બસ્ટાર્ડ). ખડમોર (લેસર ફ્લોરિકન) અને મેકવિન્સ બસ્ટાર્ડ (હૂબારા)નો વસવાટ છે. આ ત્રણ પૈકી ખડમોર સૌથી નાનું અને માત્ર ભારતીય ઉપખંડમાં જ જોવા મળતું પક્ષી છે.
Join : @gujarat_forestguard