Фильтр публикаций


આવતીકાલે આ ચેનલ બંધ થઈ રહી છે.
ઉપર દર્શાવેલ જે મારી ચેનલ છે એ મારી ચેનલ છે, એમાં એડ થઇ શકો.
➖ મારી બીજી કોઈ ચેનલ નથી, મારા નામથી ચાલતી બીજી કોઈપણ ચેનલમાં એડ થવું નહીં.




વિદ્યા સહાયક ભરતી શાળા પસંદગી


Watch on Youtube


TET 1 પરીક્ષા જાહેરાત


Репост из: Puran Gondaliya
📌TET 1-2 New સિલેબસ

➖TET 1-2 પરીક્ષાનો નવો સિલેબસ સુધારા સાથે સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે, જેની ઓફિશિયલ PDF નીચે અહીં આપવામાં આવેલ છે જે તમે જોઈ શકો છો.⤵️

https://www.pgondaliya.com/2025/10/tet-1-2-new-syllabus-gr-gujarat-puran.html


📌TET 1-2
પરીક્ષાનો નવો સિલેબસ
સુધારા સાથે સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે, જેની અગત્યની માહિતી સાથેનો મારો વિડિયો મારી ચેનલમા આજે મુકાઈ જાશે, જે તમે જોઈ શકશો.
➖પૂરણ ગોંડલિયા


📌NET DEC. 2025
ડિસેમ્બર 2025 માં લેવાનારી યુ.જી.સી નેટ પરીક્ષાની જાહેરાત આવી ગઈ છે, વિગતવાર માહિતી સાથેનો ફુલ વીડીયો આજે સાંજે 6.00 વાગ્યાથી મારી ચેનલમાં જોઈ શકશો.
➖ફોર્મ ભરવાનું ચાલુ છે.


Репост из: Puran Gondaliya
📌 જ્ઞાનસહાયક (માધ્યમિક) માટે જિલ્લાવાર કામચલાઉ મેરીટ યાદી તા ૦૯/૦૯/૨૦૨૫ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

🔷 ઓફિસિયલ વેબસાઇટ ⤵️
http://gyansahayak.ssgujarat.org/
▪️આ વેબસાઇટમાં નીચે જોશો તો "District Wise Final Merit List " આવું લખ્યું હશે .
🔷 જ્ઞાનસહાયક (માધ્યમિક) Login
http://gyansahayak.ssgujarat.org/Candidate/CandidateLogin

🔷 જ્ઞાનસહાયક (ઉચ્ચ. માધ્યમિક) Login

https://hscgyansahayak.ssgujarat.org/Candidate/CandidateLogin


D. A. વધ્યું -ગુજરાત


Репост из: Puran Gondaliya
📌રેવન્યુ તલાટી મુખ્ય પરીક્ષા કોલ લેટર ડાઉનલોડ

https://ojas.gujarat.gov.in/Preference.aspx?opt=LUbWdmhKlwjaHr/CUNi26A==


*🔮HTAT (PH) દિવ્યાંગ ઉમેદવારોની ખાસ ભરતી ઝુંબેશ (Special Recruitment Drive) અંતર્ગત મુખ્ય શિક્ષક અભિયોગ્યતા કસોટી - ૨૦૨૫ ના પરીણામનું જાહેરનામું*
🖥️https://sebexam.org/


*🖥️For Result Click Here*
https://sebexam.org/Form/printResult


📌વિદ્યાસહાયક ભરતી :- સામાજિક વિજ્ઞાન ત્રીજો રાઉંડ


PGT -જાહેરાત | સરકારી નોકરી ચાન્સ | યુટ્યુબ પર વિગતવાર વીડિયો


વિદ્યાસહાયક ભરતી: ભાષા રાઉન્ડ


Репост из: Puran Gondaliya
📌ગુજરાત સરકારના વિવિધ વિભાગોનું ૧૦ વર્ષિય ભરતી કેલેન્ડર જાહેર

➡️ વિવિધ પોસ્ટ આધારિત કેલેન્ડર,

🔷ક્યા વિભાગમાં ક્યા વર્ષમાં કેટલી ભરતી થાશે?
🔷 *PDF FILE*
https://tinyurl.com/y9uv6ksw


📌તાજેતરમાં *રેલવેમાં RRB NTPC ભરતી* ની એક શોર્ટ નોટિસ જાહેર થઈ છે, *ફુલ નોટિફિકેશન હજી આવ્યું નથી* ફુલ નોટિફિકેશન આવશે એટલે વિગતવાર માહિતી સાથેનો વિડીયો મારી ચેનલમાંથી જોઈ શકશો.
▪️આમાં 12 પાસ અને ગ્રેજ્યુએશન પાસ માટે અલગ અલગ જગ્યા પર ભરતી થવાની છે.


Репост из: Puran Gondaliya
📌 *EMRS શિક્ષક ભરતી પરીક્ષા 2025*
▪️એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલમાં શિક્ષક ભરતી પરીક્ષાની Full Details video મારી યુટ્યુબ ચેનલ (Puran Gondaliya ) માં મુકેલ છે, જોઈ શકો
▪️છેલ્લી તા. 23-10-2025


Репост из: Puran Gondaliya
📌 તલાટી mains પેપર 3 ટોપિક 1
🔷 *સિંધુ ખીણની સંસ્કૃતિ : સમાજ, સંસ્કૃતિ,કલા,ધર્મ*


આ ટોપીક પર તમે ઘણા વીડિયો જોયા હશે, પણ આવો વિડીયો આજ સુધી નહીં જોયો હોય

▪️એક પણ મિનિટ વેસ્ટ નહી જાય

https://youtu.be/8GZNoUdp40g?si=dzPVLIVD6fMHPfWa


*વિદ્યાસહાયક ભરતી બીજો રાઉન્ડ : સામાજિક વિજ્ઞાન*

Показано 20 последних публикаций.

1 432

подписчиков
Статистика канала