આમ આદમી પાર્ટી, ગુજરાત


Kanal geosi va tili: Hindiston, Gujarotcha
Toifa: Siyosat


શિક્ષણ, સ્વાસ્થ્ય, ભ્રષ્ટાચારમુક્ત શાસનના મુદ્દે ગુજરાતમાં પરિવર્તન લાવવા આમ આદમી પાર્ટીને સહયોગ આપો.

Связанные каналы  |  Похожие каналы

Kanal geosi va tili
Hindiston, Gujarotcha
Toifa
Siyosat
Statistika
Postlar filtri


Video oldindan ko‘rish uchun mavjud emas
Telegram'da ko‘rish
ધંધૂકામાં એક બાળક સાથે જે વિકૃત અને ક્રૂર ઘટના થઈ એ ઘટના ભાજપ નેતાના બાળક સાથે થઈ હોત તો શું એ લોકો આ કેસ દબાવવાના પ્રયાસો કરતા?


ગુજરાતની જનતાના વિરોધ છતાં ભાજપ સરકાર દ્વારા લોકોના ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યું છે તેના વિરોધમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના જુદા જુદા જિલ્લાઓ ખાતે કલેકટરશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું.


Video oldindan ko‘rish uchun mavjud emas
Telegram'da ko‘rish
ધંધૂકાના ગામમાં એક માસૂમ બાળક સાથે વિકૃત અને ક્રૂર ઘટના બની છે. 21/22 ફેબ્રુઆરીના રોજ જે ઘટના બની તેની FIR કેટલાય દિવસ સુધી થઈ નહીં.

AAP નેતા શ્રી ગોપાલ ઇટાલિયાને આ ઘટનાની જાણ થતા તેમને મીડિયાનું ધ્યાન આ ઘટના તરફ દોર્યું અને ત્યારબાદ આ ઘટના પર FIR દાખલ થઈ.


ગુજરાત યુનિવર્સિટીએ એનીમેશન કોર્સ માટે માત્ર એક લાખ રૂપિયાની મૂડી ધરાવતી નકલી કંપની સાથે MOU કર્યાનું કૌભાંડ બહાર આવ્યું છે. આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર એવા રજિસ્ટ્રાર પિયુષ પટેલ હજુ પણ પોતાના પદ પર કાર્યરત છે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

આજે આ મુદ્દે 'આપ' CYSS અમદાવાદ પ્રમુખ યાત્રિક પટેલ, યુવા પ્રમુખ કુલદીપ ભટ્ટ, CYSS મહામંત્રી તીર્થ શ્રીમાળી સહિત કાર્યકર્તાઓ દ્વારા ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું.


Video oldindan ko‘rish uchun mavjud emas
Telegram'da ko‘rish
"નરેન્દ્ર મોદી મારા પ્રિય અભિનેતા છે" - ભજનલાલ શર્મા, મુખ્યમંત્રી રાજસ્થાન

👉 ભાજપના મુખ્યમંત્રી અને નેતાઓ પોતે સ્વીકારે છે કે PM મોદીથી મોટા અભિનેતા આ દેશમાં કોઈ નથી.


हम जीत गए 😍🇮🇳

#ChampionsTrophy2025 ની ફાઇનલ મેચમાં શાનદાર વિજય મેળવવા બદલ ભારતીય ક્રિકેટ ટીમને હાર્દિક અભિનંદન સહ શુભેચ્છાઓ.

કેપ્ટન રોહિત શર્માની આગેવાનીમાં ટીમના દરેક ખેલાડીએ શાનદાર રમત રમીને દેશને જશ્ન મનાવવાનો શાનદાર મોકો આપ્યો છે.


मोदी ने दिल्ली की महिलाओं को दिया धोखा,
अब देशवासी कभी नहीं करेंगे मोदी की गारंटी पर भरोसा ‼️

#2500_मोदी_का_जुमला


મોદીની વધુ એક ગેરંટી સાબિત થઈ જુમલો ‼️

#2500_मोदी_का_जुमला


Video oldindan ko‘rish uchun mavjud emas
Telegram'da ko‘rish
આમ આદમી પાર્ટીના નેતા શ્રી પ્રવીણ રામ છેલ્લા ઘણા સમયથી ઈકોઝોન વિરુદ્ધ મુહિમ ચલાવી રહ્યા છે.
આજે ગૃહમંત્રી અમિત શાહ ગીર સોમનાથમાં આવે તે પહેલા વિશ્વ મહિલા દિવસ નિમિતે મોટી સંખ્યામાં સ્થાનિક મહિલાઓએ ઈકોઝોનનો વિરોધ દર્શાવ્યો અને ઇકોઝોન હટાવો નારા નો સૂત્રોચ્ચાર કર્યો.


આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે નારાયણી સ્વરૂપ નારીશક્તિને વંદન.


PM મોદીના કાર્યક્રમને કારણે પરીક્ષાર્થીઓને બે કલાક વહેલા પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા કહેવામાં આવ્યું.


Video oldindan ko‘rish uchun mavjud emas
Telegram'da ko‘rish
આદિવાસી વિસ્તારોને પણ નર્મદા ડેમનું પાણી મળવું જોઈએ.


જૂનાગઢ જિલ્લાના ઘેડ પંથકમાં પૂર ના પાણીના કારણે હજારો વિધા જમીનમાં ખૂબ જ નુકસાન થયું છે. પાક ધોવાઈ ગયા છે. ખેડૂતોએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી ત્યારે AAP નેતા શ્રી પરેશ ગોસ્વામી, રેશ્માબેન પટેલ, શ્રી રાજુ બોરખતરિયા સહિત પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ આ બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું.


આદિજાતિના વિધાર્થીઓને મેનેજમેન્ટ ક્વોટામાં મળતી શિષ્યવૃત્તિ ફરીથી શરુ કરવા માટે AAP વિદ્યાર્થી પાંખ CYSS પ્રદેશ ઉપપ્રમુખ સુરજ બગડા, રાજકોટ પ્રમુખ પ્રણવ ગઢવીની આગેવાનીમાં રાજકોટ કલેક્ટર કચેરી ખાતે આવેદન આપી શિક્ષણમંત્રી પાસે માંગ કરવામાં આવી..


Video oldindan ko‘rish uchun mavjud emas
Telegram'da ko‘rish
ભાજપ સરકાર ગુજરાતની મહિલાઓ સાથે અન્યાય કેમ કરે છે?


ગુજરાતની જનતા માટે સૌથી વઘુ જરૂરી શું હોવું જોઈએ?


Video oldindan ko‘rish uchun mavjud emas
Telegram'da ko‘rish
આપણા માટે સ્માર્ટ મીટર જરૂરી છે કે, સ્માર્ટ શાળાઓ?


Video oldindan ko‘rish uchun mavjud emas
Telegram'da ko‘rish
➡️ ભાજપ સરકારની નિયમમાં ખોટ છે.
સરકાર નથી ઇચ્છતી કે આદિજાતિના વિધાર્થીઓને સારું શિક્ષણ મળે.

➡️ અમારી માંગ છે કે સરકાર તાત્કાલિક આદિજાતિ બાળકોને મળતી શિષ્યવૃત્તિની યોજના ફરી બહાલ કરે.


ભાજપ સરકારે ₹ 8095 કરોડ જેમના માટે વાપર્યા તેમના સુધી આ પૈસા પહોંચ્યા હશે? 🤔


જય હિંદ 🇮🇳
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા ને હરાવીને ભારતીય ક્રિકેટ ટીમ ફાઇનલમાં પહોંચી છે તે બદલ સમગ્ર દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ.

20 ta oxirgi post ko‘rsatilgan.