Akilanews.com Official

Kanal geosi va tili: Hindiston, Gujarotcha

દેશ - વિદેશના તાજા અને સટિક ગુજરાતી સમાચારો વાંચવા માટે વિઝીટ કરો www.akilanews.com વેબસાઈટ.

Связанные каналы  |  Похожие каналы

Kanal geosi va tili
Hindiston, Gujarotcha
Statistika
Postlar filtri

ઉત્તર કોરિયામાં ઇમર્જન્સી લાગુ : અનેક શહેરોમાં હોબાળો : દેખાવકારો રસ્તા પર ઉતર્યા : અનેક ગાડીઓમાં તોડફોડ -આગચંપી : જુઓ વિડિયો

પોલીસ અને દેખાવકારો સામેસામે: દક્ષિણ કોરિયામાં ચોતફ ભારેલા અગ્ની જેવો માહોલ : રાષ્ટ્રપતિની પત્ની વિરુદ્ધ કૌભાંડનો આક્ષેપ કરાયો :કૌભાંડની તપાસ કરવાની માંગ ફગાવતા વિપક્ષો ભડક્યા

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/674f40efb636e0ff4daed9f2

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

ભારતીય પોલીસ હવે આંદામાન અને નિકોબારમાં અબજો ડોલરના ડ્રગ્સની જપ્તીમાં એલોન મસ્કની સ્ટારલિંકની ભૂમિકાની તપાસી રહી છે: સેટેલાઇટ સર્વિસ હજુ સુધી શરૂ પણ થઈ નથી, તો પછી ભારતીય દરિયાઈ સરહદમાં દાણચોરોએ તેના ઈન્ટરનેટનો ઉપયોગ કેવી રીતે કર્યો?

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/674f4075b636e0ff4daed9f0

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

ધમકી પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું- મેં હરિહર મંદિરની વાત કરી હતી, તેને હરમંદિર સાહિબ સમજી લેવાયું

પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કટ્ટરવાદી શીખ વર્જિન્દર સિંહ દ્વારા મળેલી ધમકી પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે નિવેદનનું ખોટું અર્થઘટન કરાયું

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/674f3e1eb636e0ff4daed9e3

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

Akilanews.com #BreakingNews #NewsUpdates #અકિલા #સમાચાર

Akilanews.com #BreakingNews #NewsUpdates #અકિલા #સમાચાર

મહાકુંભ માટે કેન્દ્રને મળશે 2100 કરોડ રૂપિયાની 'ગિફ્ટ', 1050 કરોડનો પ્રથમ હપ્તો જાહેર કરાયો

વિશ્વના સૌથી મોટા સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મેળાવડા - 'મહાકુંભ-2025' માટે કેન્દ્ર સરકાર દ્વારા એક મોટી 'ગિફ્ટ' મોકલવામાં આવી

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/674f3e82b636e0ff4daed9e5

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

ધમકી પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું- મેં હરિહર મંદિરની વાત કરી હતી, તેને હરમંદિર સાહિબ સમજી લેવાયું

પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કટ્ટરવાદી શીખ વર્જિન્દર સિંહ દ્વારા મળેલી ધમકી પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે નિવેદનનું ખોટું અર્થઘટન કરાયું

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/674f3e1eb636e0ff4daed9e3

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

Akilanews.com #BreakingNews #NewsUpdates #અકિલા #સમાચાર

ઓટો ચાલકે ઝેર પી લીધું, તડપતો હતો,પોલીસકર્મીઓ વીડિયો બનાવતા રહ્યા

ઈન્દોરમાં એક ઓટો ચાલકે ઝેર પી લીધું: પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ પરંતુ તે વીડિયો બનાવવામાં વ્યસ્ત

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/674f3cb6b636e0ff4daed9e1

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

મહારાષ્ટ્ર : શિંદે બાદ હવે અજિત પવારે સર્જી મુશ્કેલી! શું શપથ ગ્રહણ પહેલા મુંબઈ અને દિલ્હી વચ્ચેનું અંતર વધ્યું?

મહારાષ્ટ્રમાં સરકારની રચના પહેલા એકનાથ શિંદે અને અજિત પવારે પોતાની માંગણીઓને લઈને મહાયુતિમાં તણાવ વધારી દીધો : રાજ્યમાં મુખ્યમંત્રી પદના ચહેરાને લઈને હજુ પણ સસ્પેન્સ

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/674f37cfb636e0ff4daed9c6

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

દિલ્હીમાં એટલું ભયંકર પ્રદૂષણ છે કે અહીં રહેવાનું મન થતું નથી, વારંવાર ઇન્ફેક્શન લાગી જાય છે: નીતિન ગડકરી

ભારતની સૌથી મોટી સમસ્યા ગરીબી, ભૂખમરો અને બેરોજગારી છે: આવનારા સમયમાં, સરકારે આર્થિક તેમજ સામાજિક સમાનતા હાંસલ કરવી જ પડશે: ગડકરીજી

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/674f3549b636e0ff4daed9b8

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

બાંગ્લાદેશના હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં હિન્દુ અસ્મિતા મંચ દ્વારા રાજકોટમાં ગુરુવારે બપોરે મૌન રેલી

રેસકોર્સથી કલેકટર કચેરી સુધી મૌન રેલી યોજી આવેદન પાઠવાશે

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/674f34dbb636e0ff4daed9b6

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

8મા પગાર પંચને લઈને મોટી અપડેટ :શું 48 લાખ કામદારો, 65 લાખ પેન્શનરોને વધુ રાહ જોવી પડશે?

રાજ્યસભાના સાંસદો જાવેદ અલી ખાન અને રામજી લાલ સુમને સંસદના સત્રમાં આઠમા પગાર પંચની રચના અંગે પ્રશ્ન પૂછ્યો હતો. સાંસદો જાણવા માગે છે કે શું સરકાર બજેટ 2025 દરમિયાન આઠમા પગાર પંચની સ્થાપના માટે સક્રિય છે ?

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/674f33f2b636e0ff4daed9b2

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

દુનિયાના સૌથી અમીર ક્રિકેટરે 22 વર્ષની ઉંમરે લીધી નિવૃત્તિ :કોહલી કરતા 70 ગણી વધારે છે તેની સંપત્તિ

તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પણ સદી ફટકારી છે. હવે તે મેદાનથી દૂર છે.

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/sports-news-detail/674f3458b636e0ff4daed9b4

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ રાજપીપળામાં 1570 રૂપિયા બોલાયો:જાણો અન્ય 46 યાર્ડના ભાવ

ગુજરાતની 46 માર્કેટ યાર્ડમાં કુલ 5,749.15 ટન કપાસની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/gujarat-news-detail/674f32a8b636e0ff4daed9b0

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝામાં 5000 રૂપિયા બોલાયો: જાણો અન્ય 27 માર્કટિંગ યાર્ડમાં શું ભાવ રહ્યો?

ગુજરાતની 27 માર્કેટિંગ યાર્ડમાં કુલ 677.44 ટન જીરાની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/gujarat-news-detail/674f323ab636e0ff4daed9ae

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ ભાવનગરમાં 1660 રૂપિયા સુધી બોલાયો: જાણો અન્ય 34 યાર્ડના ભાવ

ગુજરાતની 34 માર્કેટ યાર્ડમાં કુલ 7,413.67 ટન મગફળીની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/gujarat-news-detail/674f31ecb636e0ff4daed9ac

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

19 ta oxirgi post ko‘rsatilgan.