Postlar filtri


સશક્ત ભારત - આત્મનિર્ભર ભારત - વિકસિત ભારત

2025માં આપણું ભારત હશે વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર




Video oldindan ko‘rish uchun mavjud emas
Telegram'da ko‘rish


ઉજ્જવલા દ્વારા માતા-બહેનોનું જીવન થયું ઊજળું

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત માતા-બહેનોને મળી રહી છે ચૂલાના ધૂમાડાંમાંથી મુક્તિ




ભાજપ સરકારના નેતૃત્વમાં ગુજરાતમાં થઈ ડિજિટલ કૃષિ ક્રાંતિ

e-NAM પ્લેટફોર્મ થકી ગુજરાતમાં થયું ₹10,000 કરોડની કૃષિપેદાશોનું વેચાણ




"મહાકુંભ એકતા, સમતા-સમરસતાનો મહાસંગમ"

માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીએ 'મન કી બાત' કાર્યક્રમમાં મહાકુંભ વિશે ઉલ્લેખ કર્યો.

#MahaKumbh2025




માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીએ દેશવાસીઓ સાથે મન કી બાત કરી




વાહન વ્યવહારને સુગમ બનાવવા મહત્વનો નિર્ણય...

કાળુપુર અને સાળંગપુરના રેલવેબ્રિજને પહોળા કરવા ફાળવવામાં આવ્યા ₹220 કરોડ




નહેરુએ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 સાથે 35-Aને જોડી તેની નાગરિકતા ભારતથી અલગ જ કરી દીધી.

- રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી શ્રી @JPNadda જી




भारत की शाश्वत परंपराओं का जीवंत प्रतीक है #MahaKumbh2025


Video oldindan ko‘rish uchun mavjud emas
Telegram'da ko‘rish


आज का भारत दुनिया में एक प्रमुख समुद्री शक्ति के रूप में उभर रहा है।

- प्रधानमंत्री श्री @narendramodi जी




विकसित भारत के निर्माण में नारीशक्ति की बहुत बड़ी भूमिका है।

इसलिए बीते दशक में हमने माताओं-बेटियों के सशक्तिकरण को हर बड़ी योजना के केंद्र में रखा है।

- प्रधानमंत्री श्री @narendramodi जी

20 ta oxirgi post ko‘rsatilgan.