Gujarat Forest


Kanal geosi va tili: Hindiston, Gujarotcha
Toifa: Ta’lim


👀 ગુજરાત ફોરેસ્ટ પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ્સ આ ચેનલમાં મુકવામાં આવશે. 👀
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🔴JOIN ગુજરાત ફોરેસ્ટ Exam Preparation
👇👇
@mehul_pandya

Связанные каналы  |  Похожие каналы

Kanal geosi va tili
Hindiston, Gujarotcha
Statistika
Postlar filtri




'ગોકુળમાં કોકવાર આવો તો કાન હવે રાધાને મુખ ના બતાવશો' - પંક્તિ કોની છે?
So‘rovnoma
  •   મીરાંબાઈ
  •   હરિન્દ્ર દવે
  •   દયારામ
  •   માધવ રામાનુજ
7 ta ovoz


અપભ્રંશ અને પ્રાકૃત ભાષામાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા વિદ્વાન હરિવલ્લભ ભાયાણીનું વતન જણાવો.
So‘rovnoma
  •   ઈડર
  •   મહુવા
  •   તળાજા
  •   ત્રાપજ
5 ta ovoz


'હાથ મેળવીએ' - કાવ્યના કવિ કોણ છે?
So‘rovnoma
  •   નિરંજન ભગત
  •   રાજેશ વ્યાસ
  •   મકરંદ દવે
  •   અનિલ ચાવડા
5 ta ovoz


'બ્રહ્માસ્ત્ર', નામથી વાર્તાસંગ્રહ અને 'મોરપીંછના રંગ' નામથી નિબંધસંગ્રહ આપનાર સર્જકનું નામ જણાવો.
So‘rovnoma
  •   હસમુખ પાઠક
  •   કનૈયાલાલ ભટ્ટ
  •   પન્ના નાયક
  •   મણિલાલ પટેલ
4 ta ovoz


નીચેનામાંથી ક્યા કવિને ગુજરાતના 'ઓમાર ખય્યામ', અને 'ગુજરાતના વડ્ ર્ઝવર્થ' કહેવામાં આવ્યા છે?
So‘rovnoma
  •   દલપતરામ
  •   કરસનદાસ માણેક
  •   ત્રિભુવનદાસ લુહાર
  •   સુરસિંહજી ગોહિલ
3 ta ovoz


જખીરો:____________
So‘rovnoma
  •   બાજ(એક શિકારી પક્ષી)
  •   ઝઘડો
  •   સમૂહ
  •   પાણી વગરનો કૂવો
5 ta ovoz


'અડખે પડખે' અને 'આ ઘેર પેલે ઘેર' જેવા નોંધપાત્ર વાર્તાસંગ્રહ આપનાર સર્જકનું નામ જણાવો.
So‘rovnoma
  •   કરસનદાસ માણેક
  •   કિશનસિંહ ચાવડા
  •   જયંતિ દલાલ
  •   જયંત ખત્રી
3 ta ovoz


'ઠગ' શીર્ષકથી નવલકથા લેખનનો પ્રારંભ કરનાર રમણલાલ દેસાઈનો જન્મ ક્યા થયો હતો?
So‘rovnoma
  •   શિનોર
  •   બામણા
  •   ચીખલી
  •   સાદરા
3 ta ovoz


'બે ખુદાઈ ખિદમતદાર' નામે અબ્દુલ ગફારખાન ઉપર ચરિત્ર પુસ્તક લખનાર સર્જકનું નામ જણાવો.
So‘rovnoma
  •   કિશોરલાલ મશરૂવાળા
  •   નારાયણભાઈ દેસાઈ
  •   રામનારાયણ પાઠક
  •   મહાદેવભાઈ દેસાઈ
2 ta ovoz


અખા દ્વારા રચિત કૃતિ 'અનુભવ બિંદુ'ને 'પ્રાકૃત ઉપનિષદ' કહેનાર સર્જકનું નામ જણાવો.
So‘rovnoma
  •   કાકાસાહેબ કાલેલકર
  •   કેશવ હર્ષદલાલ ધ્રુવ
  •   ઉમાશંકર જોષી
  •   કનૈયાલાલ મુનશી
3 ta ovoz


Yuva Upnishad Foundation dan repost
📌 ચાલો મિત્રો લાઈવ શરૂ થવા જઈ રહ્યું છે...

https://youtube.com/live/jBPB7ffnnuo?feature=share

💁🏻‍♀️ ચાલો, જાણીએ યુવાઉપનિષદ્ ફાઉન્ડેશનની YouTube ચેનલ પર લાઈવ.

🔸 એક અનોખો પ્રયાસ – સાંસ્કૃતિક વારસો
👉🏻 ગુજરાતના શિલ્પ અને સ્થાપત્ય કલા

🗓️ તારીખ : 11/03/2025
⏰ સમય : 9:00 PM

➡️ વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો 👇
https://www.instagram.com/yuvaupnishadpublication

🎥વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો...👇
https://www.youtube.com/yuvaupnishadfoundationonline/feature?sub_confirmation=1


Praful Gohil dan repost
📢 कर्नाटक Static GK – 25 महत्वपूर्ण प्रश्न! 🏆📚
💡 प्रतियोगी परीक्षाओं के लिए सुपर इम्पोर्टेंट Static GK – क्या आप तैयार हैं? 💯

🎯 UPSC | SSC | Banking | Railway | State PSC
📌 Complete Karnataka GK in One Video! 🏆✨

📺 Watch Now: 👉 https://youtu.be/yd9Wh6mFN_o

🔔 अपनी तैयारी को अगले लेवल पर ले जाएं – अभी देखें! 🚀🔥

💬 इस वीडियो को शेयर करें और अपने दोस्तों की मदद करें! 🤝📚




ICE-RAJKOT OFFICIAL™ dan repost
🔴 Exercise Khanjar-XII

📔 દરરોજ ફ્રી મટીરીયલ, ફ્રી કરંટ અફેર્સ, ફ્રી વિડીયો લેક્ચર્સ, ફ્રી PDF તેમજ સરકારી ભરતીની તમામ પ્રકારની માહિતી ઝડપથી મેળવવા માટે અમારી સાથે જોડાઓ.
————————————-
ICE Youtube Channel
ICE Telegram
ICE Instagram
ICE WhatsApp Channel
ICE Application


♻️ગુજરાત માં સ્થાપના અને સ્થાપક♻️

1 કિસાન મજદૂર લોક્પક્ષ (કિમલોપ) : ચીમનભાઈ પટેલ

2 અમુલ ડેરી (આણંદ) : ત્રિભુવનદાસ પટેલ

3 સવક સમાજ (આણંદ) : ત્રિભુવનદાસ પટેલ

4 પરથમ ઈજનેરી કોલેજ (વલ્લભ વિદ્યાનગર) : ભાઈલાલભાઈ પટેલ

5 સસ્તુ સાહિત્ય : ભિક્ષુ અખંડાનંદ

6 નિહારિકા ક્લબ : બચુભાઈ રાવત

7 ગાંધર્વ નિકેતન (ભરૂચ) : પંડિત ઓમકારનાથ ઠાકુર

8 કલાયતન (વલસાડ) : ભીખુભાઈ ભાવસાર

9 સપ્તક સ્કુલ ઓફ મ્યુઝીક (અમદાવાદ) : નંદન મહેતા

10 અષ્ટછાપ વિદ્યાપીઠ (અમદાવાદ) : વિઠ્ઠલદાસ બાપોદરા

11 ગજરાત ક્લાસંઘ (અમદાવાદ) : રવિશંકર રાવળ

12 શઠ.સી.એન.કોલેજ ઓફ ફાઈન આટર્સ (અમદાવાદ) : રસિકલાલ પરીખ

13 વાસ્તુશિલ્પ : બાલકૃષ્ણ દોશી

14 ગજરાત કલામંદિર (ગોંડલ) : મહંમદ અશરફ ખાન

15 ‘નટ મંડળ’ અને ‘નાટ્ય વિદ્યામંદિર’ : જયશંકર સુંદરી (ભોજક)

16 ભરત નાટ્યપીઠ મંડળી : જશવંત ઠાકુર

17 ઇન્ડિયન નેશનલ થીયેટર (INT) : દામુભાઈ ઝવેરી

18 નાટ્યસંપદા : ક્રાંતિ મડિયા

19 સામુદાયિક વિજ્ઞાન કેન્દ્ર (અમદાવાદ) : ડૉ. વિક્રમ સારાભાઇ

20 ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ (અમદાવાદ) : ડૉ. વિક્રમ સારાભાઇ

21 ફીઝીકલ રીસર્ચ લેબોરેટરી (અમદાવાદ) : ડૉ. વિક્રમ સારાભાઇ

22 દર્પણ એકેડેમી ફોર પરફોર્મિંગ આટર્સ (અમદાવાદ) :મુણાલીની સારાભાઇ

23 એલેમ્બિક કેમિકલ વર્કસ : ત્રિભુવનદાસ ગજ્જર

24 હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર (પાટણ) : પુણ્યવિજયજીમુની

25 પ્રેમચંદ ટ્રેનીંગ કોલેજ (અમદાવાદ) : પ્રેમચંદ રાયચંદ

26 આર્યોદય સ્પિનિંગ મિલ (અમદાવાદ) : મંગળદાસ ગીરધરદાસ

27 કેલિકો મ્યુઝિયમ (અમદાવાદ) : અંબાલાલ સારાભાઇમો સંગ્રહ

28 અતુલ પ્રોડક્ટ્સ (વલસાડ) : કસ્તુરભાઇ લાલભાઈ

29 અમદાવાદ એજ્યુકેશન સોસાયટી (અમદાવાદ) : કસ્તુરભાઇ લાલભાઈ

30 લા.દ. (લાલભાઈ દલપતરામ) ભારતીય વિદ્યામંદિર (અમદાવાદ) : કસ્તુરભાઇ લાલભાઈ

31 એચ.એલ.કોલેજ (અમદાવાદ) : અમૃતલાલ હરગોવિંદદાસ

32 ભીલ સેવા મંડળી (દાહોદ) : ઠક્કરબાપા (અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર)

33 દક્ષિણમૂર્તિ સંસ્થા (આંબલા, જિ. ભાવનગર) : નાનાભાઈ ભટ્ટ

34 લોકભારતી સંસ્થા (સણોસરા, જિ.ભાવનગર) : નાનાભાઈ ભટ્ટ

35 સેલ્ફ એમ્પ્લોઇડ વુમન એસોસિયેશન (SEWA) : ઈલા ભટ્ટ

36 ભુવનેશ્વરી પીઠ (ગોંડલ) : જીવરાજ શાસ્ત્રી

37 પુનીત સેવાશ્રમ : પુનીત મહારાજ

38 શ્રીમતી નાથીભાઈ દામોદર ઠાકરશી (SNDT) મહિલા યુનીવર્સીટી (મુંબઈમાં) : વિઠ્ઠલદાસ

39 હડાણા લાઈબ્રેરી : વાજસુરવાળા દરબાર

40 શેક્સપિયર સોસાયટી : સંતપ્રસાદ ભટ્ટ

41 શ્રુતિ સંગીત સંસ્થા : રાસબિહારી દેસાઈ

42 નૃત્ય ભારતી : ઈલાક્ષી ઠાકોર

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Join : @gujarat_forestguard🔥🔥🔥
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖


📚 યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત પોલીસ કોન્સ્ટેબલ 21 પ્રેક્ટિસ પેપર સેટ પુસ્તકની પ્રથમ આવૃતિ 2025 માટે ઉપયોગી તેવી "21 OMR SHEET ની પુસ્તિકા" અમારી શાખાઓ તેમજ ગુજરાતના તમામ બુક સ્ટોર પર ઉપલબ્ધ.

☎️ વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો
99094 49289
99094 39795


Praful Gohil dan repost
📢 कर्नाटक Static GK – 25 महत्वपूर्ण प्रश्न! 🏆📚
💡 प्रतियोगी परीक्षाओं के लिए सुपर इम्पोर्टेंट Static GK – क्या आप तैयार हैं? 💯

🎯 UPSC | SSC | Banking | Railway | State PSC
📌 Complete Karnataka GK in One Video! 🏆✨

📺 Watch Now: 👉 https://youtu.be/yd9Wh6mFN_o

🔔 अपनी तैयारी को अगले लेवल पर ले जाएं – अभी देखें! 🚀🔥

💬 इस वीडियो को शेयर करें और अपने दोस्तों की मदद करें! 🤝📚


⛔️ રાવણ નું મિથ્યાભિમાન - કથાકવ્યના રચિયતા કોણ છે ?

📚📚📚📚📚📚📚📚📚📚📚📚📚📚


અહીં આપેલી જોડી વચ્ચે ચોક્કસ સંબંધ છે. કઈ જોડી અયોગ્ય છે તે જણાવો.
So‘rovnoma
  •   A. ગુરુ- ચેલો
  •   B. વિદ્યાર્થી - દફતર
  •   C. ઘર - છત
  •   D. ડાબુ - પડખું
16 ta ovoz

20 ta oxirgi post ko‘rsatilgan.