Video oldindan ko‘rish uchun mavjud emas
Telegram'da ko‘rish
ભાજપ સરકાર દ્વારા ED - CBI નો દુરુપયોગ કરી દિલ્લીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલ સહિત દેશના અન્ય વિપક્ષી નેતાઓને જેલમાં મોકલવામાં આવે છે તેના વિરોધમાં આજે INDIA ગઠબંધન દ્વારા સાંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.