ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રાજ્યસભામાં ડૉ સાહેબ આંબેડકર વિરૂદ્ધ ગઈકાલે જે આપત્તિજનક ટિપ્પણી કરવામાં આવી તેના વિરોધમાં AAP સંયોજક શ્રી @ArvindKejriwal ની અધ્યક્ષતામાં ભાજપના રાષ્ટ્રીય કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું
#MaafiMangoAmitShah
#MaafiMangoAmitShah