Video oldindan ko‘rish uchun mavjud emas
Telegram'da ko‘rish
ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રાજ્યસભામાં ડૉ બાબા સાહેબ આંબેડકર વિરૂદ્ધ જે આપત્તિજનક ટિપ્પણી કરવામાં આવી તેના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા જુદા જુદા જિલ્લાઓ ખાતે આ મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને અમિત શાહ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવવામાં આવી.
#MaafiMangoAmitShah
#MaafiMangoAmitShah