Video oldindan ko‘rish uchun mavjud emas
Telegram'da ko‘rish
AAP ધારાસભ્ય શ્રી ચૈતર વસાવાએ ઝઘડિયામાં બળાત્કારનો ભોગ બનેલી દીકરી અને તેના પરિવારની મુલાકાત લીધી.
દીકરીના માતા-પિતાને હિંમત અને તમામ પ્રકારની મદદ કરવાની બાહેંધરી આપી.
ગુજરાતમાં વધતી બળાત્કારની ઘટનાઓ મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવાએ ગૃહમંત્રી હર્ષ સંઘવીનું રાજીનામું માંગ્યું.