🔷 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે સ્માર્ટ સિટી મિશન અંતર્ગત કુલ ₹565 કરોડના ખર્ચે નિર્મિત અટલ સ્માર્ટ સિટી સંકુલ સહિત રાજકોટ ખાતે કુલ ₹793.45 કરોડના અનેકવિધ જનસુવિધા પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન...
🔷 રાજકોટ મહાનગરપાલિકાના 1010 તથા રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના 210 આવાસોના કોમ્પ્યુટરાઈઝડ ડ્રો દ્વારા લાભાર્થીઓને આવાસ ફાળવણી; મુખ્યમંત્રીશ્રી દ્વારા શહેરી ટ્રાન્સપોર્ટેશનમાં 22 CNG બસ અને ડ્રેનેજ વિભાગ માટેના 7 જેટીંગ મશીન વાહનોને ફલેગ-ઑફ કરાવી લોકાર્પણ...
🔷 મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે ભારત સરકાર દ્વારા ‘શ્રેષ્ઠ દિવ્યાંગજન’ તરીકે રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કરનાર પેરા સ્વિમર નીતિ રાઠોડને પુરસ્કૃત કરી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી...
#GujaratInformation12333
#CM